એક કાર્બનિક સંયોજન $X$ એ એસિડિક $K_2Cr_2O_7$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $Y$ આપે છે,જે $I_2$ અને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ટ્રાય-આયોડોમિથેન બનાવે છે. સંયોજન $X$ શું છે?

  • A
    $CH_3OH$
  • B
    $CH_3COCH_3$
  • C
    $CH_3CHO$
  • D
    $CH_3CH(OH)CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી દ્વિતીયક એલાઈલિક આલ્કોહોલ ઓળખો.

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

નીચેનામાંથી કયો આલ્કોહોલ લુકાસ પ્રક્રિયક $(HCl + ZnCl_2)$ સાથે પ્રક્રિયા કરવા પર તરત જ ધૂંધળાપણું (turbidity) દર્શાવે છે?

નીચેની પ્રક્રિયા માટે,ફેરફારનું શ્રેષ્ઠ વર્ણન કરતું વિધાન પસંદ કરો.
$RCH_2OH + PCC [ C_5H_5NH^{+} ClCrO_3^- ] \to$

સાયક્લોહેક્ઝેનોલને સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રક્રિયકની જરૂર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo